Started 1 year ago

પાટીદાર સમાજનો અનામત માટે O.B.C કમિશન દ્વારાસર્વે કરાઓ અથવા સમાજ ને E.B.C આધારે આર્થિક ધોરણે અનામત આપો .

User Image DrNachiket Mukhi

212 Supporters

O.B.C કમિશન O.B.C કમિશન દ્વારા અનામત મેળવવા માટે આર્થિક,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોવા જરૂરી છે. પાટીદાર સમાજ છેલ્લા ઘણા વર્ષો થી અન્યાય સહન કરી રહયો છે સમાજ એવું ઈચ્છે છે કે ગુજરાત સરકાર અને O.B.C કમિશન દ્વારા પાટીદાર સમાજ નો અનામત માટે નો સર્વે કરવો. E.B.C કમિશન છેલ્લા ઘણા વર્ષો થી પાટીદાર સમાજ ને અનામત ના લીધે શિક્ષણ,નોકરી,બઢતી જે સરકારી ભરતીઓ માં અન્યાય સહન કરવો પડે છે જેના લીધે મોટાભાગ નો સમાજ આર્થિક રીતે પછાત છે તેનો વિકાસ રૂંધાયો છે પાટીદાર સમાજ અપીલ કરે છે કે અમને EBC આધારિત અનામત અપાવો અને સરકાર ને વિનતી કે E.B.C આધારિત અનામત અપાવો અને સરકાર ને વિનતી કે EBC માટે પાટીદાર સમાજ નો સર્વે કરાવો ડો.નચિકેત દિનેશ ભાઈ પટેલ (મુખી) સરનામું-૫૨,પટેલ વાસ રતનપુરાગામ વસ્ત્રાલ રોડ વસ્ત્રાલ અમદાવાદ ગુજરાત -૩૮૨૪૧૮ સંપર્ક નંબર-૯૯૭૮૩૭૭૭૭૭

DrNachiket Mukhi started this petition with only 0 Supporter.
Now recieving support and feedback from peoples.
You can also start a petition.

Petition Updates

No Updates Posted Yet.

0 Comments

Top