Started 8 months ago

ચમકતા હીરા નો કાળો ડીબાંગ કારીગર-चमकते हीरे के नेत्रहीन कारीगर

User Image Ramesh Zilriya

186 Supporters

314 More Supporters Needed To Complete 500.
37.2%

                                       Ramesh Zilriya

મિત્રો આપણા ગુજરાત માટે આપણો હીરા ઉધોગ હંમેશા જીવાદોરી સમાન રહ્યો છે અને તેમા કામ કરી ને લાખો રત્ન કલાકારો પોતાની રોજી રોટી કમાય ને ઘર ગુજરાન ચલાવે છે પણ છેલ્લા કેટલાક સમય થી આપણો હીરા ઉધોગ પાયમાલ થવા ના આરે ઊભો છે કેમ કે તેમા કામ કરતા રત્ન કલાકારો ને મજૂર કાયદા મુજબ મળતા લાભો આપવા મા આવતા નથી દા.ત કોઈ ફેક્ટરી 20 થી વધુ કામદારો કામ કરતા હોઇ તો ત્યા આપણો ફેક્ટરી એક્ટ (1948)નામ નો કાયદો લાગે અને તેમા કામ કરતા કામદારો ને પી.એફ...ઇ.એસ.આઇ.બોનસ હક રજા માંદગી ભથ્થા.પગાર સ્લીપ.ગ્રેજ્યુટિ સહિત લાભો મળવા પાત્ર છે પણ હીરા ઉધોગ મા રત્ન કલાકારો ને મજૂર કાયદા મુજબ ના લાભો જાણી જોઈને આપવા મા આવતા નથી અને તેના કારણે રત્ન કલાકારો હીરા ઉધોગ ને છોડી ને જતા રહે છે માટે ડાયમંડ વર્કર યૂનિયન દ્વારા રત્ન કલાકારો ને જાગ્રુત કરી ને પોતાને મળતા લાભો અપાવવા માટે લડત ચલાવવા મા આવે છે અને તેના ભાગ રૂપે એક ઓનલાઇન પિટિશન દાખલ કરવા મા આવી છે તેમા તમામ રત્ન કલાકારો એ સાઇન કરવી જેથી કરી ને આપણા પ્રશ્નો ને સરકાર ગંભીરતા થી લે અને તેનો તાત્કાલિક ઉકેલ લાવે                        

અમારી માંગણી છે કે હીરા ઉધોગ મા કામ કરતા રત્ન કલાકારો ને મજૂર કાયદા મુજબ મળતા પી.એફ...ઇ.એસ.આઇ.બોનસ.હકરજા.માંદગી ભથ્થા.પગાર સ્લીપ.ગ્રેજ્યુટિ સહિત ના લાભો મળવા જોઇએ અને સુરત મા રત્ન કલાકારો પાસે થી લેવા મા આવતો વ્યવસાય વેરો તાત્કાલિક બંધ કરવો                        

હીરા ઉધોગ અને તેમા કામ કરતા રત્ન કલાકારો ને બચાવવા માટે અમે ઓનલાઇન અભિયાન ની શરૂઆત કરી છે માટે તમામ રત્ન કલાકારો ને નમ્ર વિનંતી છે કે આ અભિયાન મા સાથ સહકાર આપે                        

જો આવી જ રીતે ચાલતુ રહેશે તો આવનાર 5વર્ષ મા જ આપણા હીરા ઉધોગ ને ચીન હડપ કરી જશે માટે જાગો અને આ ઓનલાઇન અભિયાન મા સાઇન કરો અને રત્ન કલાકારો ને પોતાના હક માટે જાગ્રુત કરો                        
                   
ગુજરાત રાજ્ય ના હીરા ઉધોગ ના રત્ન કલાકારો ને ન્યાય અપાવવા માટે ચાલતુ આંદોલન હવે રાજ્ય લેવલે પહોંચેલ છે                        

હીરા ઉધોગ ના રત્ન કલાકારો ના પ્રશ્ને 4/6/2017 ના બાઇક રેલી નુ આયોજન કરવા મા આવેલ છે

Ramesh Zilriya started this petition with only 0 Supporter.
Now recieving support and feedback from peoples.
You can also start a petition.

Petition Updates

કાલે સે ભી જ્યાદા કાલા 17-Apr-2017

chamkte hire ke pichhe kamdaro ki dard bhari kahani

0 Comments

Top